- nowshayari.in
 • Breaking News

  Wednesday, 3 June 2020

  Best New Shayari Dard shayari in 2 line 

  Sad Shayari in gujrati, nowshayari.in best sad shayari post in 2020


  ધબકાર એટલે જ હ્રદયના વધી ગયાં!
  આવી વસ્યું છે કોઈ કશુ પણ કહ્યાં વગર!!  जिद में आकर उनसे ताल्लुक तोड़ लिया हमने,

  अब सुकून उनको नहीं और बेकरार हम भी हैं।  યાંદ આવે છે તું ખુદાની માફક. 

  માગું છું હું તને દુવાની માફક. 
  રોગી છું તારા પ્રેમનો એટલે
  લઉં છું તારું નામ દવાની માફક.   રહે છે  દિલ દિમાગ ધડકન

  અને હ્રદયમાં તું હવાની માફક. 
  પહેલા હતો એવો પ્રેમ ક્યાં છે 
  કરે છે તું વાત પરાયાની માફક.   અરે નજાને કેસી નજર લાગી જમાને કી,

  કી અબતો વજહિ નહીં મિલ રહી મુસ્કુરને કી...
    હમસફર... તેરી યાદે  શું કહું તને સ્મિત તારા શબ્દો

  વાગે છે કાળજે કટારની માફક. 
  વહે છે આંસુ "રસિક"ની આંખમાં ,
  આશ્માંથી પડતા કરાની માફક.   છે  જિંદગી તારા વિના સ્મિત

  જાણે  મૌતની સજાની માફક. 
  જાણતો નથી ક્યારે મરવાનું છે?
  જાણું છું એટલું કે જીવું છું મડદાંની માફક.  મારા દર્દને મારી કલમે વાચા આપી છે

  નહી તો લોકો ભૂલી જતા મને વાર્તાની માફક. 

  કેહતે હે લોગ મુજકો કિ જિંદગી એક જન્નત સી હેં,

  તુજ બિન યે જહનુમ હે હર બાર યે દોહરાઉંંગા

  મત છોડ મુજે તન્હા તુજે અપને પ્યાર કી કસમ,

  અકેલે હી જિંદગી કા બોજ બતા કૈસે મેં ઉઠાઉંગા

  થોડા યકીન કર મેરા ઓર થોડા મુજ પર ઐતબાર કર,

  સાથ તેરા હોગા તો યકીનન ઇસ દુનિયા કો હરાઉંગા  સિર્ફ આંખો સે મેરે અબ જલતા હે દિયા ચિરાગ કા,

  તું અગર જુદા હો ગઈ તો આંસુઓ મેં સબકો બહાઉંગા
  એક વાદા હે મેરા અગર તું નહીં જિંદગી મેં,

  તો મેં ભી મર જાઉંગા
  બોલના તેરે બિન મેં કૈસે રહ પાઉંગા, બોલના.........  એના પ્રેમથી "સંક્રમિત" થયેલો, 

  હું એની ગલીમાંથી શું નીકળ્યો...
  એણે મને જોઈ પોતાને "Quarantine" કારી લીધી...
  હમસફર...છેલ્લી એક ઝલક ની યાદો  અરે નજાને કેસી નજર લાગી જમાને કી,

  કી અબતો વજહિ નહીં મિલ રહી મુસ્કુરને કી...
    હમસફર... તેરી યાદે  ઉલ્લેખ તારો દરેક શબ્દ માં કરીશ, 

                     પણ
  ચિંતા ના કર નામ જાહેર ક્યાંય નહીં કરું...  ના અપની ખબર રાહી,

   ના પતા તેરા રહા...
   ઓ હમસફર ક્યાં મિલા!?
    યુ જુદા હોકે તુજે...  खफ़ा है हुजूर हमसे,

  बोलते हैं पर बात नहीं करते..!
  આખો દિવસ ખુશી-ખુશી નિકળી જાય છે 

  પણ આ 'રાત' ઔકાત દેખાડી જાય છે  રાહ તો જોતાં જોતાં હવે નૈન પણ થાક્યા

  પણ એમને કદી અમારાં વિચાર પણ નાં આવ્યાં  ચાંદ હે તું મેરા તુંને જિંદગી કો રોશની દિ હે,

  મેં તો તુજ બિન અંધેરો મેં ગુમ હો જાઉંગા  ચાલો અચ્છા હે ઈસ ઇન્તજાર મે,

   યે જિંદગી તો ગુજર જાયેગી...
   કવિતાએ જબ તુમકો,
    છું કર લોટ આયેગી ...  " મળે જો મોકો મને,

  તો કશ્મકશ દિલની રજૂ કરી દઉં હું"
  " શિકાયત તારી,  અને  તારી જ મેહફીલ માં કરી દઉં હું"  તેરે પ્યાર કે નશે મેં કુછ એસે ડૂબ ચુકે કી ,

   પ્યાર કરતા થા તબ દિલ કો સંભાલ નહીં પાયે ,
   રુલાતે થે તબ આંસુ ભી સંભાલ નહીં પાયે ,
   ઔર જબ હમ સંભલ ગયે તબ તુમ હમેં દેખ નહીં પાયે....


  www.nowshayari.in

  No comments:

  Post a comment

  Please do not enter any spem links in the comment box

  Popular Posts

  Contact Form

  Name

  Email *

  Message *

  Follow by Email